સ્ત્રીઓ માટે શમશેર ઉઠાવી જેણે પાળિયા થઈ એ પૂજાયા
માઁ ભોમ કાજે માથા દીધા શૂરવીર એ કહેવાયા
ઇતિહાસ અમર છે એ વિરલા નો
જેના કફન લોહી થી આખા ભીંજાયા
@Raj

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111440345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now