નમસ્કાર મિત્રો
આજે મારી નવલકથા "દુઃખિયારી માં " સાંજે ૬:૪૫ વાગ્યે પ્રકાશિત થવાની છે તો આપ સૌ મિત્રો મારી મારી નવલકથા વાંચી ને આપના પ્રતિભાવ જણાવવા વિનંતી.
અને સૂચન જરૂર થી જાળવશો જી.
આશા રાખુ આપનો કિંમતી સમય ફાળવીને વાંચશો. અને આગળ જેમ સપોર્ટ કર્યો આવોજ સહકાર મળતો રહશે.
તો વાંચવાનું ભૂલતા નહી.
આપનો મિત્ર
મુકેશ.