રાજકોટ શહેર નાં પ્રતિષ્ઠિત બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી નું ખૂન થાય છે, શહેર ના બાહોશ કોપ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને તેનો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ તપાસ ચાલુ કરે છે, અને શરૂ થાય છે રહસ્યો, શંકાઓ, ષડયંત્રો અને કાવતરા થી ભરેલી સફર.
hardik joshi લિખિત વાર્તા "ખૂની કોણ? - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884976/khuni-koun-2