પવિત્ર અમારી આ ભારતભૂમિ ,
નથી સંત-શૂરા ની અહીં કમી ,
સંસ્કૃતિ અહીંની સૌને ગમી ,
સૌની આંખોમાં છે પ્રેમરૂપી અમી...


#શૂરવીર

Gujarati Poem by RRS : 111440208

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now