એ સ્ત્રી જ હોઈ શકે.....

જે નવ મહિના બાળકને પેટમાં રાખે...

એને મોટો કરે...

લગ્ન કરાવે...

અંતે વૃદ્ધાશ્રમમાં છોડવા જાય

ત્યારે પણ

એક જ આશીર્વાદ આપે...

દીકરા ખુશ રહેજે...

આ છે શૂરવીરતા....

SHITM
#શૂરવીર

Gujarati Blog by Yug : 111440176
Er.Bhargav Joshi અડિયલ 6 year ago

જાનકી કે રામ ભી થે રામ સે બડે અલગ, એક યુદ્ધ થા મગર દોનો હી લડે અલગ..

Yug 6 year ago

ઘણામાં વિરોધભાષ છે

Yug 6 year ago

સ્ત્રી એ પુરુષના રક્તબીજ નું સંવર્ધન કરે છે...

Yug 6 year ago

મિત્ર વાત માફી ની નથી... અને ન્યાય ની વાત જ નથી... હું અને તને અવ માણસ છીએ જે સીતાજી ને વનમાં પુત્ર જણાવે છે... એક ઇન્દ્ર આવે છે ઋષિના વેશમાં અને અહલ્યા ને પથ્થર બનવું પડે છે... યુદ્ધ કરતા જેમને પોતાની રાણીમાં વાસના રહી જાય છે ત્યારે હાડી રાણી ખુદનું શીશ કાપી નાખે છે...

Yug 6 year ago

વાત માતા અને પિતા ની છે... એ પણ સગા... પ્લીઝ ઉદાહરણ આપો.. એક ઉદાહરણ ખોટું પડ્યું છે... અને એ સંબંધ ધ્રુવ જોડે હતો પ્રહલાદ જોડે નહિ...

Yug 6 year ago

બકા એ ધ્રુવ... પ્લીઝ ચેક હિસ્ટ્રી... અને સાવકી મા ની વાત નથી... ઉપર પોસ્ટમાં જે વર્ણન છે એની વાત કરું છું

Yug 6 year ago

તો આપો તો....

Yug 6 year ago

રામે સીતા ને ગર્ભવતી હતા છતાં જંગલમાં મોકલ્યા.. પ્રહલાદને બાપ જ મારવા ઉભી થયો... આવા કોઈ સ્ત્રીઓ ના ઉદાહરણ આપી શકો આપ...???

Yug 6 year ago

બાપ છોડી ને જતો રહે છે... બાપ અત્યારચાર પર આવી જાય છે...

Yug 6 year ago

તો સત્ય શુ છે....????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now