જીવન એક સંગ્રામ છે,
ક્યારેક આશા તો ક્યારેક નિરાશા છે.
તકલીફમાંથી તક શોધવી,
એ સાચી વીરતા છે.
નિભાવીએ ફરજ એક યોદ્ધાની,
ક્યારેક હાર તો ક્યારેક જીત છે.
આત્મવિશ્વાસથી લડે છે જે જિંદગીનો જંગ,
એ સાચો શૂરવીર છે.
#શૂરવીર

Gujarati Blog by ધારા મનિષ ગડારા : 111440171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now