#શૂરવીર

શું પામ્યો સિંકદર શૂરવીર થઇ ને,
ગયો ખાલી હાથ સંસાર છોડી ને,
થોડો પ્રેમ ને જાણ્યો હોત તો,
ભુલી જાત તારી ઠાલી શૂરવીરતા ને.

Gujarati Shayri by Hiten Kotecha : 111440107

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now