જોમ જુસ્સો અનોખો છે તારામાં
શૂરવીર ને શૂરાતન ની શુ વાત કરું તારામાં
તું જ સરદાર ને તું જ આઝાદ બીજાને સીદ જોઉં તારામાં.
#શૂરવીર
નરેન્દ્ર જોષી

Gujarati Blog by Narendra joshi દેશી : 111440072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now