જો તારા માટે પર સ્ત્રી માં અને બહેન સમાન છે તો દુનિયામાં તારાથી મોટો શૂરવીર કોઈ નથી...
#શૂરવીર

Gujarati Quotes by Drashti.. : 111439837
Drashti.. 6 year ago

સાચી વાત સાહેબ..

Dr Tejas patel 6 year ago

ખરેખર શૂરવીર જ છે એ લોકો જે નારી ને સન્માન આપે છે.

Bharat Parmar_bk 6 year ago

સુંદર વિચાર.. હું તો કહીશ આવું લખે એ પણ શૂરવીર છે.. 👏👏

Drashti.. 6 year ago

શેરીએ શેરીએ થોડા શૂરવીર મળે.. સાહેબ

Drashti.. 6 year ago

એટલેજ તો શૂરવીર કીધા..

Bharat Parmar_bk 6 year ago

અઘરું છે...આવાં શૂરવીર શોધવા 😶

Drashti.. 6 year ago

મિત્રતા કૃષ્ણ અને દ્રૌપદી જેવી હોય તો અવશ્ય કેહવું..

Bharat Parmar_bk 6 year ago

સ્ત્રી મિત્ર પણ હોય શકે ને? જે દરેક સ્ત્રી ને રિસ્પેક્ટ આપે એને શૂરવીર કહેવું કે નહીં?

Drashti.. 6 year ago

થૅન્ક્સ

B Gov Of Guj 6 year ago

✍️✍️✔️✔️✔️

Bharat Parmar_bk 6 year ago

અદ્ભુત વિચાર 👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now