મંઝિલ પર તારી પહોંચવાને, થા તું અધીર,
સતત ચાલતો રહે, બની ધીર ગંભીર.
અસંખ્ય આવશે મુશ્કેલી, મુસીબત, ખડગ.
ટકી રહેજે મક્કમ જોશ ઝનૂનથી અડગ.
જીત તારી નિશ્ચિત છે, કેમકે તું જ છે #શૂરવીર .

અશોક ઉપાધ્યાય.
#શૂરવીર

Gujarati Motivational by Ashok Upadhyay : 111439820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now