Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરીરના આ ભાગ પર હોય આવું નિશાન આવી યુવતી ખુબજ ભાગ્યશાળી હોય

આમતો આપણે ત્યાં દરેક રૂપમાં સ્ત્રીને માન સન્માન આપવામાં આવે છે. આ રીતે જોવા જઈએ તો તમામ યુવતીઓ લક્ષ્મીનું રૂપ હોય છે. જો કે સમુદ્રશાસ્ત્ર અનુસાર શરીરના ખાસ નિશાન ધરાવતી યુવતીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. એનું કહેવાય છે કે આવી યુવતી જ્યાં પણ રહે છે ખુશીઓથી મહેકાવી દે છે આસપાસનું વાતાવરણ.

નાક પર તલ ભાગ્યશાળીની નિશાની
જે યુવતીઓના નાકની આસપાસ તલ હોય છે તે તમામ સુખોને પ્રાપ્ત કરે છે, આ તલ ધન સંપત્તિ તરફ ઇશારો કરે છે.

તળીયા પર ચક્ર કે શંખ. કેટલીક યુવતીઓના પગમાં કમળ, ચક્ર અને શંખનું નિશાન હોય છે. આવી યુવતીઓને ખુબજ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી યુવતીઓ ભીડમાં અલગ તરી આવે છે અને પરિવારનું નામ રોશન કરે છે.

નાભી નીચે તલ કે મસ
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે મહિલાઓની નાભી નીચે તલ કે મસ હોય તે ખુબજ ભાગ્યશાળી હોય છે.

માથા પર તલ
જે મહિલાના માથાની વચોવચ બીંદીની જગ્યાએ તલ હોય તે ખુબજ સૌભાગ્યશાળી હોય છે. સાથે આવી મહિલાઓ તેના પરિવારને ખુબજ પ્રેમ કરે છે અને જીવનભર તેમને ખુશ રાખે છે.

ત્રિકોણનું નિશાન
જે લોકોના પગના તળીયે ત્રિકોણનું નિશાન હોય તે ખુબજ બુદ્ધિશાળી અને કપરા સમયમાં પણ રસ્તો કાઢી શકનાર હોય છે. અચાનક ક્યારેક મુશ્કેલી આવે તો રસ્તો કરી આપવામાં પાવરધી હોય છે આવી યુવતીઓ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111439668
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now