#આનંદી

આ નદી અને આ નંદી આજે બંને છે આનંદી,
ધસમસતી જાય છે નદી અને રમઝમ કરતી આ નંદી,
આનંદિત છે ધરતી, જડ ચેતન ને આ નંદી,
પેહલા વરસાદ ની આ ઘડી, કરે છે સૌ ને આનંદી.

Gujarati Poem by Pinakin joshi : 111439491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now