આનંદિત થઇ ને જીવી લેજો મિત્રો,
જિંદગી પાછી મળશે નહિ એ સમજી લેજો,
બાળકો ને ચાહી લેજો, મળે જો કોઈક મારાં જેવું તો "આનંદી " નું સરનામું પૂછી લેજો!!!!!
સરનામું ખાલી પોતાના પૂરતું ના રાખતા
બધા ને વહેંચતા શીખી લેજો
by. dr. priyanka gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111439412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now