CBSEબોર્ડના ધોરણ 12ની પરીક્ષા 1થી 15 જુલાઈમાં યોજાશે
લોકડાઉનને લીધે CBSE ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેની નવી તારીખ આજે જાહેર કરવામાં આવી છે. આગામી તારીખ 1 જુલાઈથી 15 જુલાઈ સુધી આ પરીક્ષા યોજાશે. જેનો સમય સવારે 10 : 30થી બપોરે 01:30 સુધીનો રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.