#આનંદી
હવે આ મન બોવ આનંદી થાય છે......
જ્યારે જ્યારે જોવ તને ત્યારે ત્યારે આ દિલ ઘવાય છે......
તારા થી દુર હવે ના રહેવાય છે........
જ્યારે ભી જોવ તારા ચેહરા ની મુસ્કાન ત્યારે આ દિલ આનંદીત થાય છે.............
તન ,મન , ને આદિલ ની ધડકન તારે નામે હતું........
પણ તને ના હતું આ મંજુર ...............