બ્રેકીંગ ન્યુઝ... 💥💥😳
આ પરસોત્તમ માસ માં
જે મહીલાઓ પોતાના
પતિનુ કહયું માનશે
અને
મહીના દરમ્યાન ઘરમાં
પતિ નું ચાલવા દેશે ...
ટુંકમાં ,
પતિને પોતાની રીતે જીવવા દેશે..
એને પરસોત્તમ ભગવાન
1.5 તોલા સોનું,
બે સાડલા
ત્થા ચાર નવી પેટર્ન નાં ડ્રેસ
સપનાં માં આવી ને આપશે..
બોલો શ્રી પરસોતમ ભગવાન કી જય ... 🙏🏼🙏🏼
😝😂