સાહેબ
બાર થી જોવો તો હું આનંદી વ્યક્તિત્વ ધરાવું છું.
પણ મારે એક અજબ કિરદાર ભજવવો છે,
મારે મારી વેદના ગજવવી છે.
બે ચાર ને હસાવી શકું હું શબ્દોથી, ઘણું છે..
પણ મારે અંદરના કલાકાર ને પજવવો છે...

Gujarati Shayri by Sindhav Vinod : 111439226

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now