#જિમ્મેદારી

એક હકીકત છે
કોઈ સ્વપ્નુ નથી
એ વાત થી
પ્રકૃતિ માણસની એવી જ હોય છે
કર્તવ્યોની અનુભૂતિ હોતી નથી
થોડા સમય માટે
પણ જ્યારે ભાર આવે છે ખભા પર
ત્યારે માણસ બદલાય છે
જ્યારે મહેસુસ થવા લાગે છે
જિમ્મેદારી#

Gujarati Poem by મનીષ ગૌસ્વામી : 111439143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now