#આનંદિત

સુખ માં આનંદ સૌ કરે,
દુઃખો માં આનંદ કરે ના કોય,
દુઃખ માં જો આનંદ કરે તો,
મુકદર કા સિકંદર હોય.

Gujarati Shayri by Hiten Kotecha : 111439075

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now