રહે હંમેશા તું આનંદી જીવનમાં,
એવુ શા માટે હંમેશા વિચારે,
અહીં તો નિયતી છે પાનખર સમી,
ખરી ગયેલા સુખ ફરી આવશે દુઃખ પછી.


*** ચેતન ***

Gujarati Motivational by Chetan : 111439040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now