મંદિર મંદિર ભટકી ને થાક્યો ,મારા હરિ ભીતર મળ્યા ,શ્વાસે શ્વાસે અટકી ને થાક્યો મારા હરિ ભીતર મળ્યા ,
બંધ છે તારા દ્વાર આજે તોય પ્રભુ
હું તમને મળ્યો ,ને તમે મને મળ્યા ,(નિધિ)

Gujarati Blog by Nidhi kothari : 111439004

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now