#આનંદિત

જીંદગી સુખ આપે છે,દુ:ખ આપે છે,
ખુશી આપે છે, ગમ આપે છે,

પણ જે મનુષ્ય કાયમ આનંદિત રહે છે,
જીંદગી ખુદ તેની ગુલામ રહે છે.

Gujarati Shayri by Hiten Kotecha : 111439000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now