તારા નયનમાં કીકી બનીને, હૈયાનાં બાગ ગુલે ગુલશન બની જવું તું.....!
ઝરણા  બનીને પળપળ  હૃદયમાં વહીને, મેઘની  વાટ જોવા માટે ચાતક બની જવું તું... !
દિલ માં રમી રહી છે  એ દોસ્ત  તારી સ્મૃતિ , નૂતન તારા પંથે આદર્શ બની જવું તું..... !હેત

Gujarati Romance by Het Bhatt Mahek : 111438996

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now