ખુશ નથી છતાં ખુશમાં  રહેવું પડે છે....
કોઈ પૂછે  તો મજામાં કહેવું પડે  છે....
હસીને  આ  વેદના  સહેવી  પડે છે.....
અમૃત છોડીને  વિષની પ્યાલી પીવી પડે છે......
જીવન જીવીને  તો  જોવું  પડે છે......
બાકી તો જીવનભર  રોવું પડે છે............
het

Gujarati Poem by Het Bhatt Mahek : 111438990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now