Gujarati Quote in Romance by Sonal Madhu

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સગાઈ અને લગ્ન વચ્ચે નો આનંદી સમયગાળો.. 😍
"વસાવે ફ્રી કોલીંગ ધરાવતા ફોન ની જોડી,
વહેલા સુવાવાળા જાગે રાત મોડી મોડી."

વિચારો ની ગતિ ના ઘોડા ચુપકીદી માં દોડાય,
કોઈ બોલે નહિ ફક્ત શ્વાસોચ્છવાસ સંભળાય..

શું જમ્યાં??? થી શરૂ થયેલી વાત અનંત ચાલે જાય...

"સ્વપ્નો નું જીવન રાચતો રાજા બનાવે મહલ,
જો સંગિની બને રાણી તો ઘડાવે તાજમહલ"✍️
#આનંદી

Gujarati Romance by Sonal Madhu : 111438974
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now