મૌજી છે મન મારું , રોજ ઉલાળા કરે છે
મળે જો મોકો ,તો તરત વધામણા કરે છે
ન જોવે આ બાજુ કે પેલી બાજું
ન સમજે એ સંજોગો ના સંયોગ
એતો બસ એક આનંદ ના ઈન્તેજાર માં
બસ આનંદીત થવાની જ રાહ જોવે છે

એ મારું જ આનંદીત મન
#Jolly

Gujarati Poem by Aj.. : 111438883

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now