વર્ષોથી જાણે વરસાદ ની રાહ જોઈ રહેલ ધરતીને આજે પ્રેમથી ભીંજવીને આકાશે ધરતીને પ્રેમમાં તરબોળ કરી ..લાગે છે આકાશ આજે અતિ ઉત્સાહ માં છે.. ભાવુ
અને ધરતી પર ફિદા થયી ગયો છે. હેપી રેઇન

Gujarati Shayri by Bhavna Jadav : 111438835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now