તારી યાદને કહે થોડી સીમામાં રહે..
મને એ તડપાવે બહુ છે..
ક્યારેક સ્મિત બની અધર પર આવે તો ક્યારેક અશ્રુ બની મારી આંખને વહેવડાવે બહુ છે..
-#દ્રષ્ટિ

Gujarati Shayri by Drashti.. : 111438744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now