કેમ મારું નામ આનંદી રાખ્યું?
સમજી આજે પેહલા પ્રશંસા સાંભળી.
ફુલાતી ! આજે તારી નઝરે આયનો જોયો.
આનંદ આનંદ થઈ ગયો તારી આનંદી ને...!

#આનંદી

Gujarati Shayri by Harshadbhai Narandas Thakkar : 111438712

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now