દુખ છુપાવી,
આનંદી બની તો જો,
છે એ જટીલ.

નિર્દોષ શિશુ,
ખુબ હોય આનંદી,
ભુલાવે દર્દ.

રહો આનંદી,
કયારે તેડા આવે,
પછી પસ્તાવુ.
#આનંદી

Gujarati Hiku by Rashmi Rathod : 111438703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now