પારણું ઝુલાવનાર હાથ મહાન છે જ,
એમાં કોઈ શંકા નથી.
પરંતુ,

હસ્ત-મેળાપ વખતે પકડેલ હાથ પણ એટલો જ મહાન છે.

શું ખબર છેલ્લા કોળિયો એ હાથે ખાવા પડે..!

Gujarati Blog by sanjaypatel : 111438662

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now