Quotes by sanjaypatel in Bitesapp read free

sanjaypatel

sanjaypatel

@harsh2203


ભવિષ્ય નું સત્ય

હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે,
પરંતુ એની કિંમત માટે એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે...!!

-SP11

Read More

વિચારવા જેવું વાક્ય



ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતા નો ઉંબરો ઓળંગે છે.
ત્યારે જ તકલીફો ને જીવનમાં પ્રવેશવાની તક મળી જાય છે.

Read More

#ધૈર્ય રખે...
આપ કોઈ #કિસ્સા નહિ #કહાની હો....

#જય_દ્વારકાધીશ 💐

-sanjaypatel

जब विचार , प्रार्थना और इरादा सब पॉजिटिव होतो ,
जिंदगी अपने आप पॉजिटिव हो जाती है ||

@SP11

શ્રદ્ધા હોય તો પુરાવા ની શું જરૂર ....

ગીતા મા ક્યાં શ્રી કૃષ્ણ એ સહી કરી છે..

@SP_11

માતૃભાષા ની મીઠાશ તો જુઓ

કોઈ વક્તા બની ને માણે છે,
તો કોઈ શ્રોતા બની ને માણે છે

કોઈ લખી ને માણે છે,
તો કોઈ વાંચીને માણે છે.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ની સૌને હાર્દિક શુભકામનાઓ💐💐💐

Read More

જેમના સિદ્ધાંત જ અમીર હોય ,
તેમનું ચારિત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું..!!

@SP11

दीपक सी तासीर रखिए ,
फिर मत सोचीए धर किसका रोशन हुआ ||

-sanjaypatel

"વાણી, વર્તન અને વિચાર તમારી પોતાની કંપનીની પ્રોડક્ટ છે,
જેટલી ગુણવતા ઊંચી રાખસો એટલી કિંમત વધુ મળશે,"

-sanjaypatel

Read More

મોટાભાગના અસંતોષ નું,
એકમાત્ર કારણ
સરખામણી...!!