Gujarati Quote in Shayri by Drashti..

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલને આપણે કોરોનાના પેશન્ટ બની જઈએ,
દૂર ક્યાંક બંન્ને સાથે ક્વોરેન્ટાઇન થઇ જઈએ,
નહિ આવે ત્યાં દુનિયા આપણને હેરાન કરવા,
ચાલને ક્યાંક દૂર એકમેકમાં ભળી જઇએ..
-દ્રષ્ટિ

Gujarati Shayri by Drashti.. : 111438451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now