Gujarati Quote in Blog by bhavna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છેલ્લી મુલાકાત
મને હજી પણ યાદ છે તે દિવસ હું કેટલી બધી ખુશ હતી તને મળવાની ઉતાવળ મા, એ શીતળ સાંજે આપડે મળ્યા હતા.
એકબીજા નો હાથ પકડી ને દૂર સુધી ચાલતા ચાલતા ઘણા આગળ નીકળી ગયા તે ખ્યાલ જ ન રહ્યો.
તે મારો હાથ પકડી ને કહયું હતું કે હવે આપણે કોઈ દિવસ અલગ નઈ થઇએ હું હમેશા તારી આંખો માં ખુશી જોવા માગું છુ તે મારા માથે હાથ ફેરવી ને કહયું હતું કે હવે મારા બધા સુખ તારા ને તારા બધા દુખ મારા.
હું તારા ખભા ઉપર માથું મૂકી ને ખૂબ રડી હતી તે મને વહાલ થી સમજાવી ને છાની રાખી હતી.પછી મધુર અને લાંબી આપણી વાતો તને યાદ છે તે આઈસ્ક્રીમ ખાતાં ખાતાં મારા નાક પર લગાવ્યો હતો હું કેટલી ગુસ્સે થઈ ગઈ હતી પછી તે મને મનાવવા કેવુ ચિત્ર વિચિત્ર મોઢું બનાવ્યું અને હું હસી પડી હતી કેટલી ખાસ એ રાત હતી જયારે આપણી છેલ્લી મુલાકાત હતી...

Gujarati Blog by bhavna : 111438445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now