તરબૂચ વેચનાર ભાઈ ને પૂછ્યું કે, "તમે આ તરબૂચ પર ટપલી મારીને કેમના ઓળખી જાવ છો કે મીઠું હશે કે નઈ ?

તરબૂચ વાળો ભાઈ- મને ય નથી ખબર, આ તો મારા બાપા એ કિધેલું કે,
બે તરબૂચ પર ટપલી મારીને ત્રીજું તરબૂચ પકડાવી દેવાનું ગ્રાહક ખુશ થઈ જશે!😀😀😀

Gujarati Jokes by Manish Patel : 111438321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now