#ન્યાય
દુનિયા ની આદત છે,ખરીદવાની
પણ નથી મને આદત વેચાવાની

પછી કેમ ન કરે કોઈ પરિક્ષા,
મારી પ્રમાણિકતા ની.

નિ:શસ્ત્ર થઈ ને પણ ના ડરું શસ્ત્ર થી,
એક અદાલત પણ છે ઈશ્વર ની,


જે પુરાવો છે,
પાંડવો ની જીત ની.
..Mahek parwani

Gujarati Poem by Mahek Parwani : 111438264

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now