કે મે બહુજ વિચાર્યું, ધણી રીતે વિચાર્યું જવાબ એકજ આવ્યો
"નથી રહેતો ફર્ક જીંદગી અને મોતની વચ્ચે, દિવસ અને રાત ની વચ્ચે લાગે નાં અંતર
સુખ અને દુઃખનો નાં થાય એહસાસ
જીવવાનો સમય આવે જો તારા વગર

Gujarati Thought by Shailesh Joshi : 111438257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now