કિંમત બોલો!
સબૂતો વેચાય છે!
ન્યાય એવો!

ન્યાય મળે
અંત સમયે જુઓ!
કર્મ મુજબ!

જોઈએ ન્યાય!
અન્યાય કર્યો છે
જિંદગી ભર!

પ્રેમ આંધળો
ન્યાય અન્યાય
જેવું ના હોય!

જજ ના બનો
સંબંધો ખોસો તમે
ન્યાય માટે!
#ન્યાય

Gujarati Hiku by Anil Bhatt : 111438019

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now