#ન્યાય

ન્યાયની રીત તો સસ્તી જ છે,
અન્યાયની ખૂબ મોંઘી,

ન્યાય તો ચપટીમાં થઈ જાય,
અન્યાયમાં જ તારીખ પે તારીખ,

ન્યાય જીવનમાં શાંતિ આપે,
અન્યાય થકી અટૃહાસ્ય લાવે...

Gujarati Thought by Udit Shah : 111437896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now