કોઈ માફી માંગે તો સરળતાથી માફ કરતા શીખી જવું સાહેબ ,

કારણ કે ક્ષમા ભલે ભૂતકાળને બદલતી નથી પણ ભવિષ્યને ઉજ્જવળ જરૂર બનાવે છે.

Gujarati Whatsapp-Status by jay patel : 111437852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now