#ન્યાય

તારા દીધેલા હરેક દુઃખો ને
અન્યાય સમજતો રહ્યો,
જુજતો રહયો, ભાગતો રહ્યો, ફરિયાદ કરતો રહ્યો,
પામ્યો સુખ સમજયો ત્યારે,
અન્યાય નહોતો તારો,
તે તો પરીક્ષા હતી તારી.

Gujarati Shayri by Hiten Kotecha : 111437844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now