દોસ્ત.

કંઈ ખાસ નહોતું જીવનમાં , જ્યાં સુધી એક દોસ્ત
નહોતો.
નીરસ હતું જીવન જ્યાં સુધી એક દોસ્ત નહોતો.
હવે જીવન એટલું મધુર બન્યું છે કે કોઈ ઉપમા
આપી શકાતું નથી.

આભાર દોસ્ત મારા નીરસ જીવનને આટલું રસમય બનાવવા માટે.

Gujarati Poem by Harsh Soni : 111437444

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now