#માત્ર

હળાહળ ઝેર પી લઉં માત્ર તેમની મુસ્કાન માટે ;
હળાહળ ઝેર પી લઉં માત્ર તેમની એક ઝલક માટે ;
હળાહળ ઝેર પી લઉં માત્ર તેમને પામવા માટે ;
હળાહળ ઝેર પી લીધું " હરિ " એ જ્યારે તેમણે માત્ર એમ જ કહ્યું હવે અલગ છીએ આપણે.

Gujarati Poem by Harsh Soni : 111437291

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now