જીવન આપણે જીવીએ છીએ કે એ આપણ ને જીવાડે છે,
એવી વાત નો કોઈ તથ્ય નથી.

નાટક ગમે તેવુ હોય,
પણ કલાકાર એને કેવી રીતે ભજવે છે એ અગત્યનું છે.

સત્ય અરીસામાં દેખાતુ નથી,
અને જે દેખાય છે તે બધુ માત્ર સત્ય નથી.

#માત્ર

Gujarati Questions by Riwera : 111437103

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now