નામ એનું નામ પોકાર્યું જ ના હોય છતાં પડઘો એના જ નામનો પડે....

કદાચ એને જ કહેતા હશે પ્રેમ

Gujarati Romance by Vibhavari Varma : 111437038
Bharat Parmar_bk 7 year ago

શબ્દોની તો રમત છે જીવન.. . કોઈ જીતે કોઈ હારી જાય.. 😅

Vibhavari Varma 7 year ago

😊😊😊 good word play !

Bharat Parmar_bk 7 year ago

પ્રેમ રહી ગયો.. નોટિસ થવામાં 😁👍👏👏

Vibhavari Varma 7 year ago

ઓહો ! તમે નોટિસ કર્યું ખરુ ! થેન્કસ !

Mansi 7 year ago

Nice theme in all quotes. Kadach ene j kaheta hashe...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now