#માત્ર
ભલે તું માને કે ન માને,
મારી દુનિયા તો માત્ર તું જ છે.
ભલે તારા હૃદયમાં હું હોઉં કે ન હોઉં,
પણ મારા હૃદયમાં તો માત્ર તું જ છે.
ભલે હું તારા માટે કઈ હોઉં કે ના હોઉં,
પણ મારા માટે તો માત્ર તું જ સર્વસ્વ છે...

Gujarati Poem by Parth Prajapati : 111437002

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now