Gujarati Quote in Shayri by Ravi Lakhtariya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માત્ર પ્રેમ છે કહેવું છે મારે
માત્ર તારા હદયમાં રહેવું છે મારે
માત્ર તારી સાથે હાથ પકડી જિંદગી જીવી છે મારે
માત્ર આ દિશામાં ઉગવુ ને આથમવુ છે મારે

બસ કરે તુ શરુઆત એ દિશા બસ ‌અંત ન લાવવો એ મારે
બસ અંત ન લાવવો એ મારે

#માત્ર

Gujarati Shayri by Ravi Lakhtariya : 111436983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now