માત્ર ને માત્ર આ તારા પ્રેમ ની અસર છે
કે હું આજે જીવું છું...

મુલાકાત લાખો જોડે થઈ
હજારોને મળ્યો જીવનમાં
બન્યા દોસ્ત સો સાવાસો
આત્મીયતા નો સબંધ બે આંકડામાં
પણ પ્રેમ માત્ર તું એક
#માત્ર

Gujarati Microfiction by PRATIK PATHAK : 111436962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now