હક અને શક ક્યારેય સાથે નથી હોતા
જ્યાં હોય હક ત્યા શકના ખાલી(#માત્ર ) વાદળ પણ નથી હોતા.....

Dilwali Kudi

Gujarati Quotes by Aziz : 111436956
Harsh 7 year ago

હક હોય કે શક,જલ્દીથી પાર પાડો જો પછી પ્રેમથી વધશે સંબંધના વિસ્તારો.

Aziz 7 year ago

જ્યાં હક હોય ત્યાં શક ના કરાય, અને શક હોય ત્યાં હક ના અપાય....

Aziz 7 year ago

ha pan jya haq hoy tya kyarey shk na kray ane shk krvo hoy to koi haq na apya

Harsh 7 year ago

હકોની હારમાળા પર વાગે શકોની શૂળ, ધીરે ધીરે પર્વત તોડે,બનાવે સંબંધોની ધૂળ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now