Gujarati Quote in Whatsapp-Status by kittu

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#માત્ર

મૌન માત્રને સમજી જાય
શબ્દોમાં સુખ- દુઃખ ઓળખી જાય
એ મા જ છે જે બધું સમજી જાય...
પગરવ માત્રથી પરખી જાય
કહ્યા વિના પણ સાંભળી જાય
એ મા જ છે જે બધું સમજી જાય...
kittu

Gujarati Whatsapp-Status by kittu : 111436952
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now